તમારા કામનું / WhatsApp અપડેટ કરવાનું બાકી હોય તો કરી લેજો, જેની બહુ રાહ જોવાઈ એ ફીચર આવી ગયું!

whatsapp new update time limit increase delete for everyone more than 2 days

ઘણા સમયથી યૂઝર્સ એક ખાસ ફીચરની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ફીચરને વોટ્સએપે યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. તે છે Delete for Everyone ની સમય મર્યાદામાં વધારો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ