બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / whatsapp can make you sick

ધ્યાન રાખજો! / Whatsapp વાપરતાં લોકો સાવધાન! આ એક આદત તમને કરી શકે છે બીમાર

Khevna

Last Updated: 02:34 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ તથા ફેસબુક જેવી એપ્સને કારણે જીવન સરળ બન્યું છે, પરંતુ આ એપ્સનો અતિશય વપરાશ લોકોને બીમાર પણ કરી શકે છે. જાણો કઈ રીતે...

  • તરત જ રિપ્લાય મેળવવાની વધી રહી છે આશા 
  • બીજા વ્યક્તિના પણ ઓનલાઈન રહેવાની આશા 
  • ખૂદ આપી રહ્યા છે આવા નતીજાઓ 

વોટ્સઅપ તથા ટેલીગ્રામ જેવી એપ્સે લોકોને દિવસભર ઓનલાઈન રહેવાની આદત નાંખી છે. આવામાં જો લોકો 24 કલાક ઓનલાઈન રહે છે તથા આશા રાખે છે કે કોઈ બીજી વ્યક્તિ પણ તેમની જેમ 24 કલાક ઓનલાઈન હશે. આની અસર એ થઇ રહી છે કે મેસેજનો તરત જ જવાબ ન મળવા પર લોકો ચિઢાઈ જાય છે. કોવીડ મહામારી બાદ આ આદતને બઢાવો મળ્યો છે. લોકોમાં તરત જ જવાબ મેળવવાની ચાહત વધી ગઈ છે. મેસેજનો તરત જ જવાબ ન મળવા પર તેઓ ચિઢાવા તથા ચિંતા કરવા લાગે છે, આ ઓનલાઈન રહેવાની સાઈડ ઈફેક્ટસ છે. 

તરત જ રિપ્લાય મેળવવાની વધી રહી છે આશા 
સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના સોશિયલ મીડિયા લેબના ડાયરેક્ટર પ્રોફેસર જેફ હેનકોકનું કહેવું છે કે મોટાભાગના લોકોના સ્માર્ટ ફોનમાં સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ તથા મેસેજિંગ એપ્સ ઇન્સ્ટોલ છે. તેઓ તરત જ મેસેજનો રિપ્લાય આપવામાં સક્ષમ છે. એપ્સની વધતી સંખ્યા રિપ્લાયની આશા વધારી રહી છે. 

બીજા વ્યક્તિના પણ ઓનલાઈન રહેવાની આશા 
24 કલાક ઓનલાઈન રહેવાવાળા લોકો વિચારવા લાગે છે કે બીજી વ્યક્તિ પણ તેમની જેમ ઓનલાઈન હશે તથા તેમના મેસેજને જોઈ નથી રહી, પરંતુ તેઓ એ ભૂલી જાય  છે કે લોકોના જીવનમાં બીજા પણ ઘણા કામો હોય છે. 

ખૂદ આપી રહ્યા છે આવા નતીજાઓ 
પ્રોફેસર જેફ હેનકોકે કહ્યું કે સ્માર્ટફોનના માધ્યમથી આપણે એક-બીજા સાથે ભાવાત્મક રૂપથી જોડાઈ ગયા છીએ. માની લો, જો કોઈ બીજા દેશમાં બેઠેલ વ્યક્તિને મેસેજ મોકલવો છે તથા જવાબ ન મળે તો સામેવાળો જાતે જ ખતરનાક નાતીજાઓ કાઢવા લાગે છે. તે ભૂલી જાય છે કે તેમના દેશમાં સવાર છે, પરંતુ બીજા દેશમાં રાત હશે. પાર્ટનરનો રિપ્લાય તરત ન આવે તો સમજે છે કે પ્રેમ ઓછો થઇ ગયો છે, જે કારણે રિલેશનશિપમાં કડવાહટ વધે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ