બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ટેક અને ઓટો / whatsapp android to ios chat transfer features expected in 2022 know more

ફેરફાર / WhatsApp પર એક-બે નહીં છ અફલાતૂન ફિચર્સ આવશે, તમે પણ જાણીને થઈ જશો ખુશ

Arohi

Last Updated: 12:23 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવું ફિચર યુઝર યુટિલિટી સાછે જોડાયેલું રહેશે

  • WhatsAppમાં શામેલ થશે નવા ફિચર્સ 
  • કંપની કરી રહી છે ફિચર્સ પર કામ 
  • જાણો શું થશે ફેરફાર 

WhatsAppમાં આ વર્ષે ઘણા નવા ફિચર્સને એડ કરવામાં આવ્યા. તેમાંથી મેસેન્જરનો યુઝ કરવાનો એક્સપીરિયન્સ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. નવું ફિચર મોટાભાગે યુઝર યુટિલિટી સાછે જોડાયેલું રહેશે. વોટ્સએપ જે ફિચર્સને આ વર્ષે લોન્ચ કરવાનો છે. તેનું ટેસ્ટિંગ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યું છે. 

એન્ડ્રોયડથી iOS પર ચેટ ટ્રાન્સફર 
આ વર્ષે વોટ્સએપ એન્ડ્રોયડ યુઝર્સને iOS પર ચેટ ટ્રાન્સફર કરવાનું ફિચર મળશે. આ ફિચરની મદદથી એન્ડ્રોયડની મદદથી એન્ડ્રોયડ યુઝર જો iOS પર શિફ્ટ થશે તો તે પોતાની ચેટને ટ્રાન્સફર કરી શકશે. કંપનીએ ગયા વર્ષે iOS અને એન્ડ્રોયડથી બચવા માટે ચેટ ટ્રાન્સફર શરૂ કરી દીધુ હતું. યુઝર્સ પોતાની ચેટ હિસ્ટ્રીને પોતાના આઈફોનથી એન્ડ્રોયડ ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકે છે. 

એડમિન માટે કંટ્રોલ ફીચર 
વોટ્સએપ, ગ્રુપ ચેટ એડમિનના કંટ્રોલને વધારવા માટે નવા ફિચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ પર એડમિન જલ્દી જ ગ્રુપ ચેટમાં મોકલવામાં આવેલા કોઈ પણ મેસેજને હટાવી શકે છે. જ્યારે એડમિન ગ્રુપમાં કોઈ પણ મેસેજને રિમૂવ કરી શકશે. તો ગ્રુપમાં દરેકને તેની સુચના આપવામાં આવશે. આ ડિસઅપીયરિંગ મેસેજથી અલગ હશે કારણ કે ગ્રુપ અડમિન જ્યારે ઈચ્છે તેનો ઉપયોગ કરી શકશે. 

મેસેજ પર રિએક્શન 
મેસેજ પર રિએક્શન આપવાનું ફિચર વોટ્સએપ માટે એક મોટુ અપડેટ હશે. આ ફિચર સોશિયલ મીડિયા એપ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. વોટ્સએપને ચેટમાં મેસેજ  પર રિએક્ટ કરવાની સુવિધાને ટેસ્ટ કરતા જોવામાં આવ્યું છે. આ સુવિધા તમને ઈમોજીની સાથે પ્રતિક્રિયા કરવા દેશે અને હાલમાં છ ઈમોજી રિએક્શનની પુષ્ટિ કરવામાં આવી છે. યુઝરએ પણ જોઈ શકશે કે તમારા મેસેજ પર કયા ઈમોજીએ રિએક્ટ કર્યું છે. 

સ્ટિકર સ્ટોર 
વોટ્સએપ પર ઘણા બધા સ્ટિકર છે. આ સુવિધા ડેસ્કટોપ અને વેબ એપ્સ પર સરળતાથી ઉપલબ્ધ નથી. એવામાં વોટ્સએપે સ્ટિકર સ્ટોરને પોતાના ડેસ્કટોપ એપના બીટા વર્ઝનમાં એડ કર્યું છે. તે હાલના દરકે બીટા એપ પર ઉપલબ્ધ છે. પરંતુ આશા છે કે વોટ્સએપ જલ્દી જ આ દરેક માટે રિલીઝ કરી દેશે. વોટ્સએપ ડેસ્કટોપ અને વેબ એપ્સ માટે પોતાનું સ્ટિકર મેકર ટૂલ લોન્ચ કરી ચુક્યું છે. 

વોટ્સએપ કમ્યુનિટી ફીચર 
આ વર્ષે મળનાર નવા ફિચરમાં વોટ્સએપ કમ્યુનિટી એક મોટુ ફિચર હશે. આ ફિચર યુઝર્સને અલગ અલગ વોટ્સએપ ગ્રુપને એક કમ્યુનિટીમાં એક સાથે જોડવાની પરવાનગી આપશે. એક રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ તમને એક કમ્યુનિટીમાં 10 ગ્રુપને એક સાથે જોડશે. 

નિયર વાય બિઝનેસ 
વોટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સ માટે એપ પર બિઝનેસ સર્ચ કરવું સરળ રહેશે. સર્ચ ટૂલમાં 'businesses nearby'નામનું એક નવું સેક્શન હશે. અહીં રેસ્ટોરન્ટ, કરિયાણાનું સ્ટોર, કપડાં જેવું ફિલ્ટર જોવા મળે છે. જેમાં એપ પર ઈમેજ, વીડિયો, GIFના ફિલ્ટર જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ