જોખમ / WhatsApp યુઝર્સ ઍલર્ટ: ભારત-US સહિત 84 દેશોના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક! કારણ જાણી ચોંકી ઉઠશો

whatsapp 500 millions user data leaked of 84 countries biggest cyber attack

લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે અને તે ઓનલાઈન વેચાઈ રહ્યા છે. આ દાવો સાયબર ન્યૂઝના એક રિપોર્ટમા કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ