પિતૃપક્ષ / શ્રાધ્ધમાં કાગવાસ અને ખીરનું શું મહત્ત્વ છે? આ પંદર દિવસ જ પિતૃપક્ષ શા માટે હોય છે?

What is the significance of kagwas and kheer in Shraddha?

ભાદરવા સુદ પુનમથી ભાદરવી અમાસ સુધીના દિવસો શ્રાધ્ધપક્ષ કહેવાય છે. ઘરે બનાવેલી ખીર તેમજ ભોજન કાગવાસ રુપે નાંખીને પુર્વજો, સ્નેહીઓ, ગુરુઓ, મિત્રો, સેવકો એમ આપણી લાઇફમાં આવેલા દરેક વ્યક્તિનુ ઋણ ચુકવવાનો અવસર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ