ઉપાય / શ્રાદ્ઘમાં કરો આ વસ્તુઓનું દાન, થઇ જશે સુખ-સમુદ્ઘિમાં વધારો

 if you give these things to people and animal on shradh time, you will get good lifestyle

ભાદરવા મહિનાની વદ તિથિમાં શ્રાદ્ઘ કર્મ કરવાનો રિવાજ છે. પૂર્વજો પ્રત્યે શ્રદ્ઘા પ્રગટ કરવાના પર્વને શ્રાદ્ઘ કહેવામાં આવે છે. આ વર્ષ 13 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ઘ ચાલશે. આ ગાળામાં શ્રાદ્ઘ કર્મ કરી શકાય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ