Team VTV09:22 PM, 11 Jan 23
| Updated: 10:11 PM, 11 Jan 23
તમે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનું નામ સાંભળ્યું હશે, NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનું નામ પણ તમારા કાનમાં અથડાયું હશે પણ હવે સેબી SSE એટલે કે સોશિયલ સ્ટોક એક્સ્ચેન્જ આપણાં દેશમાં લોન્ચ કરવા જઈ રહી છે. તો શું છે Social સ્ટોક એક્સચેન્જ જાણો રસપ્રદ વિગત Ek Vaat Kau માં