Ek Vaat Kau / CAA + NRC = કન્ફ્યૂઝન કે ભય? તો તમે પણ સમજી લો સીધી અને સરળ વાત

CAA અને NRC આ બે શબ્દો આજે સ્કૂલમાં ભણતાં બાળકો ABCD બોલે તેના કરતા પણ વધારે દેશના નાગરિકો બોલે છે. CAA (Citizenship Amendment Act) 2019 લાગુ થતાં જ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યાં છે. જેમાં ખાસ કરીને વિરોધ કરતા લોકો માને છે કે CAA + NRC દેશ માટે ખતરારૂપ છે અને બંધારણના વિરુદ્ધ છે. જ્યારે બીજી બાજુ જે લોકો સમર્થનમાં છે તેમના મનમાં પણ CAA અને NRC વચ્ચે શું તફાવત છે કે આ લાગુ થાય તો શું થાય તેની મૂંઝવણ છે. એટલે જો તમને પણ આ મૂંઝવણ છે તે જાણો આજની Ek Vaat Kau માં સરળ ભાષામાં સમજૂતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ