બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / what food causes high cholesterol know high cholesterol foods to avoid

સાવધાન / Cholesterol: તમે પણ નથી ખાઈ રહ્યાને આ ચીજ-વસ્તુઓ? વધી શકે છે આ ભયાનક બીમારીનો ખતરો

Premal

Last Updated: 02:46 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલ જો એક વખત વધી જાય તો શરીરમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ થાય છે. એવામાં તમારે તેનાથી બચવા માટે તમારી જીવનશૈલીને બદલવી પડશે નહીંતર આગળ ચાલીને પરેશાની થઇ શકે છે. ખરેખર, ખરાબ ખાન-પાનને પગલે આ પ્રકારની પરેશાની થાય છે.

  • આ વસ્તુઓને તમારા ડાયટમાંથી તાત્કાલિક હટાવી દેજો
  • નહીંતર આગળ જતા અનેક બિમારીઓનો બનશો ભોગ
  • ખરાબ ખાન-પાનને પગલે આ પ્રકારની પરેશાની થાય છે

શું તમે જાણો છો કે અમુક ચીજ વસ્તુઓના સેવનથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. તો આવો જાણીએ કે કયા ફૂડ્સથી તમારે અંતર જાળવવુ પડશે નહીંતર આગળ ચાલીને મુશ્કેલી થઇ શકે છે. 

Processed meatથી દૂર રહો 

શું તમે જાણો છો કે Processed meatથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેનાથી તમારી પરેશાની વધી શકે છે. એવામાં તમારે તેનાથી લડવા માટે Processed meatને પોતાના ડાયટમાંથી હટાવવુ પડશે નહીંતર હાર્ટ એટેકનુ રિસ્ક વધી શકે છે. 

ડેરી પ્રોડક્ટને પણ ડાયટમાંથી હટાવો

કેટલાંક લોકો ડેરી પ્રોડક્ટ પર એટલા નિર્ભર હોય છે કે મહિનામાં 24 દિવસ આ વસ્તુ ખાય છે, પરંતુ તમને જણાવવાનું કે આવુ કરીને તમે પોતાની હેલ્થ સાથે ગડબડ કરી રહ્યાં છો. જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ બગડી શકે છે. આ સ્થિતિમાં તેનાથી અંતર બનાવો.

કોલેસ્ટ્રોલ વધતા શરીરમાં જોવા મળે છે આ લક્ષણ

  1. હાર્ટમાં દુ:ખાવો પણ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ છે. જો તમને આ મુશ્કેલી વારંવાર થાય છે તો તેને બિલ્કુલ પણ હળવાશમાં ના લેશો નહીંતર આગળ ચાલીને તમારી પરેશાની વધી શકે છે.
  2. મેદસ્વિતા પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાના લક્ષણ છે. જો તમારું વજન સતત વધી રહ્યું છે તો તમારે ડૉકટર પાસેથી આવશ્ય સલાહ લેવી જોઈએ. આ સાથે જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. 
  3. તમારા પગમાં દુ:ખાવો થાય છે તો એલર્ટ થઇ જાઓ. કારણકે તેનાથી તમારી પરેશાની વધી શકે છે. ખરેખર આ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ છે. જેનાથી તમારી મુશ્કેલી વધી શકે છે. એવામાં તમારે આ દુ:ખાવાને હળવાશમાં ના લેવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ