Tuesday, May 21, 2019

ચૂંટણી / ચૂંટણી આવતા જાણો કયા-કયા PAAS ના નેતાઓ રાજકીય પક્ષમાં જોડાયા?

પાટીદાર સમાજ માટે અનામતની માગ લઈ નીકળેલો અને તથા ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારો હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામિલ થયો. સમાજના મુદ્દા ભૂલી હાર્દિકે આખરે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો. કોંગ્રેસની CWCની બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી. પાટીદાર નેતા બાદ હાર્દિક કોંગ્રેસી નેતા બની ગયો. અને લોકસભા ચૂંટણી દરમિયાન અનેક સભાઓ ગજવી. તો ક્યાંક હાર્દિકે લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ