ક્રિકેટ / આ દિગ્ગજ ક્રિકેટર હાઈવે પર કાર અકસ્માતમાં થયો ઘાયલ, રોહિત શર્મા સાથે છે ખાસ કનેક્શન

west indies bowler oshane thomas admitted in hospital after car accident, special connection to rohit sharma

વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરને અકસ્માત નડ્યો છે. ફાસ્ટ બોલર ઓશાને થોમસની કારનું અકસ્માત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાની વયમાં જ સમગ્ર વિશ્વમાં સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડી માટે વેસ્ટઇન્ડીઝ પ્લેયર્સ એસોસિયેશને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. હાલ ખેલાડીની સ્થિતિ સ્થિર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ