મધ્યપ્રદેશ / કૂવામાં પડેલા 19 લોકો બચ્યા, 11 લોકોના મળ્યા મૃતદેહઃ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરવાની સાથે કરી મદદની જાહેરાત

Well Collapsed In Madhya Pradesh: 19 People Rescued, 11 Bodies Recovered

મધ્યપ્રદેશમાં કૂવામાં પડેલા એક બાળકને બચાવવાના પ્રયાસમાં મુશ્કેલીમાં ફસાયેલા 19 લોકોના જીવ બચ્યા તો 11 લોકોના મોત થયા. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતાની સાથે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ