બોલીવુડ / હેરાફેરી જ નહીં વેલકમ-3 પણ બનાવવાની તૈયારીઑ શરૂ: અક્ષય કુમાર સાથે દેખાશે આ સુપરસ્ટાર

welcome 3 new surprising entry munnabhai sanjay dutt arshad warsi pair in lead with akshay kumar

અક્ષય કુમારની હેરાફેરી ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મ કન્ફર્મ થઇ ગઇ છે. ફિલ્મના ટાઈટલમાં પણ ભારે હેરાફેરીના સમાચાર છે. ચર્ચા છે કે આ ફિલ્મનુ ટાઈટલ હેરાફેરી 4 થશે. રાજુના આઈકોનિક પાત્રને એક વખત ફરીથી મોટા પડદે જોવાને લઇને પ્રશંસકો ખૂબ ઉત્સાહિત છે.

બ્રેકિંગ ન્યૂઝ