બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / weird signature got viral on social media

OMG / PHOTO: ભલા મા'ણા આ સહી છે કે મોર? સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ સિગ્નેચર, લોકો ગોથે ચડી ગયા

Khevna

Last Updated: 05:12 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં અધિકારીની સિગ્નેચર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જુઓ કેવી વિચિત્ર સહી છે.

  • વિચિત્ર સિગ્નેચર થઇ વાયરલ 
  • સાઈન જોયા બાદ યૂઝર્સ આપી રહ્યા છે રિએક્શન 
  • બનવા લાગ્યા છે ઓનલાઈન મિમ 

વિચિત્ર સિગ્નેચર થઇ વાયરલ 

ઘણી વાર આપણે એવી સિગ્નેચર જોઈએ છીએ, જે ખૂબ જ વિચિત્ર હોય છે. અમુક લોકો પોતાની સિગ્નેચરને અઘરી બનાવવાની કોશિશ કરે છે, જેથી કોઈ તેને કોપી ન કરી શકે. કંઈક આવું જ સોશિયલ મીડિયા પરની વાયરલ તસવીરમાં જોવા મળ્યું, જ્યારે એક અધિકારીએ અત્યંત વિચિત્ર પ્રકારે સિગ્નેચર કરી. હવે સાઈનની કોપી વાયરલ થઇ રહી છે. એટલું જ નહી, લોકો આ સાઈનને જોયા બાદ અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. 

બનવા લાગ્યા છે ઓનલાઈન મિમ

ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં અધિકારીની સિગ્નેચર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો આ સિગ્નેચરને સરળતાથી સમજી નથી શકતા. અધિકારીનાં આ અલગ પ્રકારના હસ્તાક્ષરની મજાક બનવા લાગી છે. સોશિયલ મીડિયા પર ઓનલાઈન મીમ્સ પણ બનવા લાગ્યા છે. 

સાઈન જોયા બાદ યૂઝર્સનાં રિએક્શન 
આ સાઈન જોયા બાદ લોકો હેરાન રહી ગયા છે. સાથે જ અમુક લોકોએ તો પોતાના અનુભવો પણ શેર કર્યા છે. ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હાડકાનાં રોગનાં વિભાગનાં રજીસ્ટ્રારની મુદ્રા પર આ સાઈન જોવા મળી રહી છે. આ વાત 4 માર્ચ 2022ની છે. સિગ્નેચરની તસવીર શેર કરનાર વ્યક્તિ કેપ્શનમાં લખે છે કે મેં ઘણી સિગ્નેચર જોઈ છે, પણ આ સૌથી સારી છે. 

એક યૂઝર કહે છે કે એવું લાગે છે કે અધિકારી ટેસ્ટ કરી રહ્યા  હતા કે તેમની પેન ચાલે છે કે નહી. એકે તો કહ્યું કે આ સિગ્નેચર મોર જેવી લાગી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ