બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / weight loss tips tips to lose weight without dieting

હેલ્થ / Weight Loss Tips: ડાયેટિંગ વગર પણ ઘટાડી શકાશે વજન, આજથી જ અપનાવી લો આ ટીપ્સ

Premal

Last Updated: 10:20 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં દરેક માણસ મેદસ્વિતાથી પરેશાન છે, એવામાં તમે સરળતાથી પોતાનુ વજન ઘટાડી શકો છો. આવો જાણીએ કેવીરીતે.

  • હવે ડાયટીંગ વગર ઘટી જશે વજન
  • માત્ર અપનાવી પડશે અમુક ટીપ્સ
  • તમારે ડાયટમાં આ વસ્તુને કરવી પડશે એડ

અપનાવો આ ટીપ્સ, ઘટી જશે વજન

આજના સમયમાં દરેક માણસ મેદસ્વિતાથી પરેશાન છે એવામાં લોકો ડાયટીંગ કરે છે અને અનેક પ્રકારની કસરત કરે છે. પરંતુ હવે તમે કસરત વગર પણ પોતાનુ વજન ઘટાડી શકો છો. અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેને અપનાવીને તમે સરળતાથી પોતાનુ વજન ઘટાડી શકો છો.

આ રીતે ઘટાડો પોતાનુ વજન

થોડુ-થોડુ કરીને અનેક વખત જમો

થોડુ થોડુ કરીને ખાવુ મહત્વની ભૂમિકા નિભાવે છે. મન લગાવીને ખાવુ અને ખાવા-પીવા પર ધ્યાન આપો. તો ધ્યાન ભટકાવનારા કામો જેવા ફોન, ટીવી વગેરે ચાલુ હોવા સમયે ખાવાનુ ટાળવુ જોઈએ. કારણકે તમે ટીવી અથવા ફોન ચલાવતી વખતે જ્યારે ખાવાનુ ખાવો છો ત્યારે તમે પોતાની ડાયટ કરતા વધુ ભોજન લઇ લો છો. તેથી ટીવી જોતા અથવા ફોન ચલાવતી વખતે ભોજન ના કરવુ જોઈએ. 

પોતાને હાઈડ્રેટ રાખો

વજન ઘટાડવા માટે પોતાને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે. એવામાં તમે પાણી ભરપૂર માત્રામાં પીવો. આ ઉપરાંત તમે સૂપ, જ્યુસ પણ પોતાના ડાયટમાં એડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે જો તમે ભરપૂર માત્રામાં પાણી પીવો છો તો તમે પોતાનુ વજન ઘટાડી શકો છો. ખાસ કરીને તમે જમતા પહેલા પાણી પીશો તો આ વધુ અસરદાર હોય છે. 

ડાયટમાં પ્રોટીન એડ કરો 

મોટાભાગના લોકોને ડાયટમાં પ્રોટીનની કમી હોય છે. પરંતુ ફીટ રહેવા માટે ડાયટમાં પ્રોટીનનુ હોવુ અત્યંત જરૂરી છે. પ્રોટીન આપણા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ