પાબંદી / આ રાજ્યના બધા જ શહેરોમાં 2 દિવસનું લોકડાઉન, શનિ-રવિવારે બધુ બંધ

Weekend lockdown imposed in madhya pradesh urban areas

કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ