વાયરલ / દુલ્હનની બહેનોએ સુંદર ડાન્સથી મહેફિલની મજા લૂંટી, VIDEO જોઇને યુઝર્સ થયા મંત્રમુગ્ધ

wedding video bride sisters dance viral internet users

લગ્નના શુભ અવસરે દુલ્હનની બહેનો તેના સુંદર ડાન્સથી લોકોનુ દિલ જીતવાનો પ્રયાસ કરે છે. દુલ્હનની બહેનો મહિના પહેલા ડાન્સ માટે તૈયારીઓ કરે છે અને પછી લગ્નના દિવસે તેના ડાન્સથી વરરાજા સહિત જાનૈયાઓ અને મહેમાનોનુ દિલ જીતી લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ