માવઠું / હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

Weather forecast rain junagadh dwarka Gujarat

રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કાલથી શિયાળાની શરૂઆત થશે અને શરૂઆતના દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ થશે. જો કે શિયાળાની શરૂઆત છતાં વરસાદની આગાહી યથાવત છે. 2 દિવસ કમોસમી વરસાદની હવામાને આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડી શકે છે. કચ્છ, દ્વારકા, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢના કેટલાક વિસ્તારો અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ