વરસાદ / આજે આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

Weather Forcast Today, Heavy Rains May Occur In These States Today, IMD Issued Red Alert

દેશના કેટલાક રાજ્યોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ અને પ્રી મોનસૂન વરસાદે દેખા દીધી છે. આ સમયે ભારતીય હવામાન વિભાગે 3 રાજ્યોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર તેલંગાણા, કર્ણાટક, ગોવા અને કોંકણ વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ