હવામાન વિભાગ / જમ્મૂ-કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાના પગલે જનજીવન પ્રભાવિત

Weather Department Predicts Rain Snowfall In Northern India

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા જોવા મળી છે. જેમાં જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. ભારે હિમવર્ષાના પગલે વાતાવરણમાં ઠંડકતા પ્રસરતાં તાપમાનનો પારો ગગડતો જોવા મળ્યો છે. હિમવર્ષાના કારણે રાજૌરીમાં જનજીવન પ્રભાવિત જોવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ