ટ્રાફિક દંડ / સરકારશ્રી, શું હવે હેલમેટ વગર લોકોના મોત નહીં થાય, કેમ હેલમેટ મરજિયાત કરાયું?

Wearing helmet is now optional in Gujarat cities

રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી શહેરી વિસ્તારોની હદમાં હેલમેટ મરજિયાત. જ્યારે આજથી બે મહિના પહેલાં મોટા ઉપાડે સરકારશ્રી જ સલાહ આપી રહી હતી કે હેલમેટ વગર તો રસ્તા પર અનેક લોકોના મોત થાય છે એટલે આ દંડની રકમ વધારી રહ્યા છીએ. શું આ નિર્ણય પાછળ કોઈ રાજકારણ તો નથી ને કે પછી હજુ પ્રજાનું જ હિત છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ