બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Waterborne diseases increased in Rajkot

હાહાકાર / માંડ કોરોના ઘટ્યો ત્યાં રોગચાળાએ રાજકોટને લીધુ ભરડામાં, દોઢ મહિના 2163 કેસ નોંધાતા ખળભળાટ

Kavan

Last Updated: 10:58 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે.

  • રાજકોટમાં રોગચાળાનો કહેર
  • દર્દીઓથી ઉભરાઇ રહી છે હોસ્પિટલ
  • છેલ્લા દોઢ મહિનામાં કુલ 2163 કેસ નોંધાયા

મળતી વિગતો પ્રમાણે, રાજકોટ શહેરમાં રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. ચોમાસાની ઋતુ ચાલુ થતા જ  શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી અને વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દોઢ ડઝન કેસ નોંધાયા છે.

1 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીમાં કુલ 2163 કેસ

રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીમાં કુલ 2163 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસ ના 1 હજાર 656 કેસ, ઝાડા ઉલ્ટીના 445 કેસ, મરડાના 15 કેસ અને કમળાના 8 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ વાયરલ રોગચાળાના દર્દીઓની ભીડ વધી રહી છે.

 મનપા દ્વારા કરાયું ફોંગિંગ

ત્યારે રાજકોટ મનપા દ્વારા મચ્છરોના ઉપદ્રવને લઇ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ પ્રિમાઈસીસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાના કરાયા પ્રયાસો 

આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છર નાશક દવાઓ નાખી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં આવી રહ્યો છે. તેમજ મનપા દ્વારા સ્થાનિક લોકોને તેમના ઘરમાં કે બહાર વરસાદી પાણી ભરેલું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ