કટોકટી / ગુજરાતમાં જળ સંકટઃ મોટાભાગના ડેમો તળિયા ઝાટક, જાણો ક્યાં કેટલું પાણી?

Water crisis in Gujarat dems are empty narmada saurashtra

ગુજરાતમાં પાણીની સ્થિતિ અતિ ગંભીર બની છે. નર્મદાને બાદ કરતા મોટા ભાગના ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટીમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. ચરોતરને બાદ કરતા ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ