લપડાક / ભારતીય ટીમના આ પૂર્વ ખેલાડી પર પાકિસ્તાનને સપોર્ટ કરવાનો આરોપ, ખેલાડીએ આપ્યો જડબાતોડ જવાબ

wasim jaffer slams an user who trolled him by saying that jaffer will support pakistan in ind vs pak match

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને તેઓ પોતાના મજાકીયા અંદાજ માટે જાણીતા છે. આ વખતે પણ કઈક આવુ જ બન્યું છે. ખરેખર, એક ટ્વિટર યૂઝર્સે જાફરની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ક્રિકેટર પોતાને રોકી શક્યો ન હતો અને યૂઝર્સને સણસણતો જવાબ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ