Podcast Epi 1 / Valentine's Day પર ચિરાગને રોજની જેમ ફોન આવ્યો અને પગ નીચેથી જમીન સરકી ગઈ

vtv podcast story of chirag and its daily phone calls

વાત ચિરાગની અને તેને રોજ ઓફિસમાં આવતા એક ફોનની... પણ આ પ્રેમભર્યા ફોનથી ચિરાગ અકળાતો... પરંતુ જ્યારે રોજની જેમ વેલેન્ટાઈન્સ ડે પર ફોન આવ્યો અને ચિરાગ સામે અવાજ સાંભળી ફસડાઈ પડ્યો. આખરે એવું તો કયો રોજ ફોન આવતો અને એ દિવસે શું બન્યું કે ચિરાગના પગ નીચેથી જમીન સરકી ગઈ... જાણો VTVGujarati.com ના વિશેષ Podcastમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ