ગાંધીનગર / EXCLUSIVE : રાજીનામા બાદ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન, જણાવ્યું રાજીનામાનું કારણ, જુઓ હવે શું કરશે

Vtv Exclusive interview with ex cm vijay rupani

ગુજરાતના 16માં મુખ્યમંત્રી પદેથી એકાએક રાજીનામુ ધરી દઈને વિજય રૂપાણીએ સૌ કોઈને ચોંકાવી દીધા. ત્યારે પૂર્વ CM વિજય રૂપાણીએ VTV ન્યુઝ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ