ચૂંટણી / આવતીકાલે ગુજરાતની 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની બેઠકો પર મતદાન, કોની કોની સામે ખેલાશે જંગ?

Voting on 26 Lok Sabha seats and four assembly seats in Gujarat tomorrow

23 એપ્રિલ એટલે કે, આવતીકાલે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોનું પણ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પરના ભાજપ અને કોંગ્રેસના આ ઉમેદવારો ચૂંટણી લડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ