બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / vodafone shares surges strong speed made investors rich in five months know the reason

માલામાલ / વોડાફોનના શેરોએ રોકાણકારોની આંખો ટાઢી કરી, થોડા મહિનામાં જ કર્યા માલામાલ

Premal

Last Updated: 08:04 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોડાફોન આઈડિયામાં રોકાણ કરનારા રોકાણકારો અત્યારે ખુશ છે. કારણકે કંપનીના શેરોએ થોડા મહિનામાં આ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

  • વોડાફોન આઈડિયામાં રોકાણ કરનારા રોકાણકારો અત્યારે ખુશ
  • કંપનીના શેરોએ થોડા મહિનામાં આ રોકાણકારોને માલામાલ કર્યા
  • છેલ્લાં પાંચ મહિનામાં વોડાફોનના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો

શેરની કિંમતમાં વધારો

છેલ્લાં પાંચ મહિનાની વાત કરીએ તો વોડાફોનના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમ્યાન આ શેરે પોતાના રોકાણકારોને ત્રણ ગણુ રિટર્ન આપ્યું છે. ગુરૂવારે વોડાફોન આઈડિયાના શેરની કિંમતમાં 15.38 ટકાનો વધારો જોવા મળ્યો. આ વધારા સાથે વોડાફોનનું શેર માર્કેટ છેલ્લે 16.50 રૂપિયા પર બંધ થયુ. એક રિપોર્ટ મુજબ, કંપનીના શેરમાં આવેલી ગતિ ટેલિકોમ સેક્ટર માટે તાજેતરમાં સરકાર તરફથી ઉપાડવામાં આવેલા પગલાનું પરિણામ છે. છેલ્લાં એક મહિનાની વાત કરીએ તો કંપનીના શેર અંદાજે 60 ટકા ઉપર જતો રહ્યો છે.

કિંમત વધવા પાછળ આ કારણ

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસથી વોડાફોન આઈડિયાના શેરની કિંમતમાં ઉછાળો આવવા પાછળ ઘણાં કારણો છે. જેમાંથી સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણા, સ્પેક્ટ્રમ પર રાહત પેકેજની જાહેરાતથી પણ વધારે ફાયદો મળ્યો છે. આ સિવાય સૌથી વધુ તેના ટેરિફ પ્લાનમાં વધારો થયો તે પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ