ટેલિકોમ / Vodafoneના ગ્રાહકો માટે સારાં સમાચાર, લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

Vodafone Idea Will Now Offer Daily Double Data On These Recharge Plans

વોડાફોન આઈડિયાએ મોટો ધમાકો કર્યો છે. કંપની તેના કેટલાક પ્લાન પર ડેટા ડબલ કરી દીધો છે. વોડાફોન આઈડિયાએ પ્રીપેડ યુઝર્સ માટે કેટલાક પ્લાન્સ પર દરરોજ 1.5 જીબી વધુ ડેટા આપવાની શરૂઆત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ