બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / vodafone idea limited government option part telco interest dues

મોટા સમાચાર / મુકેશ અંબાણી અને સુનીલ મિત્તલની ઈજારાશાહી વધારી શકે છે તમારું મોબાઈલ બિલ, તેનાથી બચવા સરકારે બનાવ્યો નવો પ્લાન

Dharmishtha

Last Updated: 01:09 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના ફોન અને ડેટના ભાવમાં તેજીથી વૃદ્ધિ ન થાય તે માટે સરકારે બનાવ્યો છે આ પ્લાન.

  •  ટેલિકોમ ઉદ્યોગમાં બે જ કંપની બચી તો ટેરિફમાં હજું વૃદ્ધિ જોવા મળી શકે 
  • સ્પેક્ટ્રમની રકમ પર પેમેન્ટની સુવિધા
  • ટેલિકોમ સેક્ટરને સરકાર આપશે મોટી રાહત

 ટેલિકોમ ઉદ્યોગમાં બે જ કંપની બચી તો ટેરિફમાં હજું વૃદ્ધિ જોવા મળી શકે 

સામાન્ય લોકોની સાથે ટેલિકોમ ઉદ્યોગના જાણકારોની આશંકા છે કે જો દેશમાં માત્ર 2 જ ટેલિકોમ કંપની બચશે તો લોકો માટે ફોન અને ડેટના ભાવમાં તેજીથી વૃદ્ધિ જોવા મળશે. જાણકારો મુજબ બે જ કંપની બચી તો ટેરિફમાં હજું વૃદ્ધિ જોવા મળી શકે છે.

સરકાર શોધી રહી છે ઉપાય

ટેલિકોમ સેક્ટરમાં વધતા દેવા સંકટને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર હવે મોબાઈલ કંપનીઓ પર બાકી વ્યાજના એક ભાગમાં ઈક્વીટી ઈન્સ્ટૂમેન્ટમાં બદલવા પર વિચાર કરી શકે છે. સરકારને આશા છે કે આનાથી ટેલિકોમ સેક્ટરને રાહત મળી શકે છે. દેવાના ભારે દબાણ સામે લડી રહેલી વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને સરકારના આ પગલાથી રાહત મળી શકે છે.

સ્પેક્ટ્રમની રકમ પર પેમેન્ટ

કેન્દ્ર સરકાર કંપનીઓ તરફથી સ્પેક્ટ્રમ માટે ચૂકવવામાં આવેલી રકમની ચૂકવણીનો સમય પણ વધારવાનો પ્રયાસમાં લાગી છે. આ બાદ વ્યાજની ચૂકવણી હપ્તામાં ફેરવાઈ શકે છે. સરકાર ટેલિકોમ કંપનીઓના નેટ પ્રેજેન્ટ વૈલ્યૂ(NPV)ની ઈક્વિટીમાં બદલીને ચૂકવવા માટે કહી શકે છે.

ટેલિકોમ સેક્ટરને રાહત

ટેલિકોમ ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે 2 વર્ષના હોલિડે બાદ સ્પેક્ટ્રમ ખરીદવા માટે રકમ ચૂકવવાની સુવિધાથી ટેલિકોમ કંપનીઓને ઘણી રાહત મળી શકે છે. દેવાના ભારણ હેઠળ રહેલી વોડાફોન- આઈડિયા જેવી કંપનીઓ માટે આ મોટી રાહતની વાત છે. વોડાફોન- આઈડિયા પર બેંક અને સરકારનું લગભગ કરોડો રુપિયાનું દેવું છે.

શું થશે ફાયદો

જો સરકાર સ્પેક્ટ્રમ ફી કે ચૂકવણી માટે ચાર વર્ષની રાહત આપે છે તો આનાથી વોડાફોન-આઈડિયાને લગભગ 16000 કરોડ, ભારતી એરટેલને 9500 કરો અને રિલાયન્સ જિયોને 3000 કરોડનો ફાયદો થઈ શકે છે. દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓના વ્યવસાયમાં બની રહેલું જરુરી છે. આનાથી ગ્રાહકોને સુવિધા થશે અને ટેલિકોમ કંપનીઓને મનમાનીનો મોકો નહીં મળી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ