તમારા કામનું / જલ્દી કરો આ કંપની આપી રહી છે ફક્ત 2 રુપિયામાં 1 જીબી ડેટા, જાણો કયા છે પ્લાન

Vodafone idea gives 1 gb data in 2 rupees

વોડાફોન આઇડિયા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરી રહી છે. માર્કેટમાં સૌથી સસ્તું રિચાર્જ પ્લાન વોડાફોન આઈડિયા આપે છે. માત્ર બે રુપિયામાં 1 જીબી ઈન્ટરનેટ સાથે આપે છે આ બેનિફિટ્સ એ પણ ફ્રીમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ