ટેલિકોમ / વોડાફોન લઈને આવ્યું છે 4 નવા પ્લાન, મળશે ડેટા-કોલિંગનો ફાયદો, 39 રૂપિયાથી શરૂ

Vodafone has launched four new prepaid plans

વોડાફોન તેના પ્રીપેડ ગ્રાહકો માટે ચાર નવા પ્લાન લાવ્યો છે. આ પ્લાનની કિંમત 39 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, 39 રૂપિયાનો પ્લાન અમુક જ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કંપની 129, 199 અને 269 રૂપિયાવાળા પ્લાન પણ લઈને આવી છે. ચાલો જાણી તેના વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ