તમારા કામનું / વોડાફોનના યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન, 199 રૂપિયામાં મેળવો વધુ ડેટા અને આ એપનું ફ્રી સબસ્ક્રિપ્શન

Vodafone 199 rupees recharge plan daily 1GB data unlimited calling for 24 days

જો તમે દર મહિને રિચાર્જ કરાવો છો અને કોઈ વધુ ડેટાના પ્લાનની શોધમાં છો તો તમારા માટે વોડાફોનના પ્લાનમાંથી પસંદ કરી શકો છો. વોડાફોનના પ્રીપેડ પ્લાનની લિસ્ટમાં એક મહિનાની વેલિડિટીના ઘણાં પ્લાન સામેલ છે અને એક મહિનાની વેલિડિટીના પ્લાનમાં વધુ ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે કોઈ સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવવા માંગતા હોવ તો વોડાફોનના 199 રૂપિયા પ્લાનમાં કરાવી શકો છો. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ