ઘટસ્ફોટ / મોટા સમાચાર : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આપી શકે છે રાજીનામું, આ છે કારણ

vladimir putin will quit as russian president amid fears he has parkinson disease

ગત લગભગ 20 વર્ષથી રુસ પર ‘રાજ’કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવનારા વર્ષની શરુઆતમાં પોતાની પોસ્ટ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોનો દાવો કર્યો છે કે પુતિનને રાજીનામું આપવાની અપીલ તેની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેમની 2 દીકરીઓએ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન પાર્કિસંસ બિમારી સામે લડી રહ્યા છે. હાલમાં આવેલા ફોટા બાદ પુતિનની બિમારીની અટકણો વધારો તેજ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ