બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri reacted to arvind kejriwal's comment on the kashmir files

નિવેદન / મૂર્ખ લોકોની વાતો પર ધ્યાન ન અપાય... કેજરીવાલની કૉમેન્ટ પર અગ્નિહોત્રી ભડક્યા, આપ્યું વિવાદિત નિવેદન

Khevna

Last Updated: 03:50 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલનાં ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ પરનાં નિવેદન પર વિવેક અગ્નિહોત્રીએ તેમને પ્રતિક્રિયા આપી છે. જાણો તેઓ શું કહે છે.

  • કેજરીવાલનાં નિવેદન પર વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા 
  • ફિલ્મને યૂ ટ્યૂબ પર અપલોડ કરી દો - કેજરીવાલ 
  • ફિલ્મ કશ્મીરી પંડિતોના નરસંહાર પર બની છે 

​​​​​​​કેજરીવાલનાં નિવેદન પર વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા 

ધ કશ્મીર ફાઈલ્સને યૂ ટ્યૂબ પર અપલોડ કરવાની કમેન્ટ પર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહેલા અરવિંદ કેજરીવાલને હવે વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો છે. ધ કશ્મીર ફાઈલ્સનાં નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ મજાકમાં કહ્યું કે ઘણા લોકો છે જે ઈચ્છે છે કે ભગવાન ધરતી પર ઉતરીને આવી જાય. વિવેક અગ્નિહોત્રી કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું કે અમુક લોકો મુર્ખ હોય છે, પાગલ હોય છે અને બેવકૂફ પણ હોય છે. આપણે આ ત્રણેય પ્રકારના લોકોને ઇગ્નોર કરવા જોઈએ. તેમના કોઈપણ સવાલનો જવાબ ન આપવો જોઈએ. ભોપાલનાં માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સીટી ઓફ જર્નાલિઝમ એંડ કમ્યુનિકેશનમાં આયોજિત ચિત્ર ભારતી ફિલ્મ સમારોહમાં પહોંચેલા વિવેક અગ્નિહોત્રીએ આ વાત કહી. તેમને અરવિંગ કેજરીવાલનાં તે નિવેદન પર પ્રતિક્રિયા આપવા કહેવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ફિલ્મને ટેક્સ ફ્રી શા માટે કરવી છે, ફિલ્મને યૂ ટ્યૂબ પર અપલોડ કરી દો, બધા જોઈ લેશે. 

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. 

ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ