દુઃખદ / હિમાચલ પ્રદેશના 6 વાર CM રહી ચૂકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું નિધન

virbhadra singh passes away former himachal pradesh chief minister congress leader virbhadra singh dies

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ