વેદના / ફરી છલકાયું કોહલીનું દર્દ : ઇન્સ્ટા પર થ્રોબેક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું- 'એશ કરો...પણ દિલ ન દુખાઓ'

virat kohli team india star shares throwback photo instagram asia cup 2022

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામમાં એક થ્રોબેક ફોટો શેર કરી એક વખત ફરીથી પોતાનુ દુ:ખ દર્શાવ્યું છે. આ તસ્વીર કોહલીના બાળપણની છે. જેમાં તેઓ આહાર લઇ રહ્યાં છે. તાજેતરમાં કોહલી ઘણી જગ્યાએ પોતાનુ દુ:ખ દર્શાવી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ