લાલ 'નિ'શાન

નિવેદન / વિરાટનો ખુલાસો, 'ટીશર્ટ પર જે બેજ છે, તે મને ગર્વ મહેસૂસ કરાવે છે'

virat kohli on his consistent performance says the badge in front of my shirt is a pride to play for

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 72* રનની ઇનિંગ રમી, જેની મદદથી મેજબાન ટીમને 7 વિકેટથી હરાવીને 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. વિરાટ કોહલીએ પોતાની ઇનિંગમાં એક ગજબની ઉપલબ્ધિ મેળવી છે. T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન છે.આ મામલામાં પોતાના સાથી રોહિત શર્માને પાછળ છોડ્યો. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ માટે તેણે મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ