એવોર્ડ / સતત ત્રીજી વખત આ સિદ્ઘિ મેળનારો બેટ્સમેન બન્યો 'વિરાટ', દિગ્ગજોને છોડ્યા પાછળ

virat-kohli-named-wisdens-leading-cricketer-for-third-straight-year

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને દુનિયાભરના દિગ્ગજ બેટ્સમેનમાં શામેલ વિરાટ કોહલીને ફરી એક વખત વિઝડન લીડિંગ ક્રિકેટર ઑફ ધ યર (Wisden Leading Cricketer) પસંદ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ