Video / IPL પહેલા ભાવુક થયા કેપ્ટન કોહલી, શેર કર્યો ખાસ વીડિયો

virat kohli all set to show his loyalty for rcb in ipl

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાને ઘણીવાર જીત અપાવી ચુક્યા છે, જોકે આઈપીએલ તરફથી તે કોઈ મોટો કમાલ કરી શક્યા નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી એક પણ વાર ટ્રોફી જીતી શકી નથી જોકે વિરાટ કોહલી છતાં હંમેશા તે જ ટીમમાં રહેવા માંગે છે. આઈપીએલની શરૂઆત પહેલા કોહલીએ એક વીડિયો શેર કરીને ફેન્સને જણાવ્યું કે આરસીબી તેમના માટે કેટલી મહત્વની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ