Viral / મુંબઈમાં જોતજોતામાં આવી રીતે જમીનમાં સમાઈ ગઈ આખી કાર, જુઓ દિલચસ્પ VIDEO

Viral video shows parked car getting swallowed into the ground in seconds

ભારે વરસાદને પગલે મુંબઈના ઘાટકોપર વિસ્તારની એક સોસાયટીના પાર્કિંગમાં પડેલી કાર આખેઆખી જમીનમાં સમાઈ જવાનો એક વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ