ટ્રાફિક રૂલ્સ / નિયમોની ઐસીતૈસીઃ અમદાવાદના 10 પોલીસ કર્મીનો હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવતો વીડિયો વાયરલ

viral video Ahmedabad 10 police man drive a bike without helmet

શહેરમાં નવા ટ્રાફિક નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. 1 સપ્ટેમ્બરથી જાહેર કરાયેલા ટ્રાફિકના નવા નિયમોને લઈને પ્રજા મુશ્કેલી અનુભવી રહી છે. કોઈને કોઈ કારણસર તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસ વાહન ચાલકોને દંડ ફટકારે છે તો અનેક નિયમો બતાવી દે છે. પરંતુ આ જ પોલીસ વાળા નિયમનું ઉલ્લંઘન કરે તો શું કહેવુ અને કોને કહેવું તે એક પ્રશ્ન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ