બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ધર્મ / Vikram Samvat 2080 Bring home these 7 auspicious things before the start of Hindu New Year you will become rich

વિક્રમ સંવત 2080 / 22 માર્ચથી શરૂ થશે હિન્દુ નવવર્ષ: આ પહેલા ફટાફટ 7 શુભ વસ્તુઓ ઘરે વસાવી દો, બની જશો ધનવાન

Arohi

Last Updated: 08:43 AM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીઓનું કહેવું છે કે હિંદૂ નવવર્ષ શરૂ થતા પહેલા જો ઘરમાં અમુક શુભ વસ્તુઓ લઈને આવવામાં આવે તો ખૂબ જ ઉત્તમ અને મંગલકારી રહશે. ઘરમાં આ વસ્તુઓને રાખવાથી તમને આખૂ વર્ષ શુભ પરિણામ મળશે.

  • હિંદૂ નવવર્ષ શરૂ થતા પહેલા કરી લો આ કામ 
  • ઘરમાં આ વસ્તુઓ લાવવી માનવામાં આવે છે શુભ 
  • આખુ વર્ષ મળશે શુભ પરિણામ 

હિંદુ નવવર્ષ 'વિક્રમ સંવત 2080' 22 માર્ચ દિવસ બુધવારથી શરૂ થવા જઈ રહ્યું છે. કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી કરી હતી. 

જ્યોતિષીઓનું કહેવું છે કે હિંદુ નવવર્ષ શરૂ થવા પહેલા જો ઘરમાં અમુક શુભ વસ્તુઓને લઈને આવવામાં આવે તો આ ખૂબ જ ઉત્તમ અને મંગળકારી રહશે. ઘરમાં આ શુભ વસ્તુઓને રાખવાથી તમને આખું વર્ષ શુભ પરિણામ મળશે. આવો જાણીએ લકી વસ્તુઓ વિશે... 

લઘુ નારિયેળ 
હિંદુ નવવર્ષ પહેલા તમે લઘુ નારિયેળ ઘરે લઈ આવી શકો છો. આ નારિયેળને લપેટીને તિજોરીમાં મુકી દો. તેને ઘરમાં રાખવાથી ધન, સમૃદ્ધિ રહે છે. લધુ નારિયેળના અન્ય પ્રયોગ પણ છે. 

તુલસીનો છોડ 
હિંદુ નવવર્ષ પર તમે તુલસીનો છોડ પણ ઘરે લઈને આવી શકો છો. ઘરમાં કોઈ પણ પ્રકારના ઈંડોર પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે. એવામાં તમે તુલસી લઈને આવી શકો છો. આ છોડનું ઘરમાં રહેલું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

ધાતુનો કાચબો 
વિક્રમ સંવત 2080થી પહેલા તમે ધાતુનો કાચબો ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હિંદુ નવવર્ષ શરૂ થતા પહેલા પીતળ, કાંસા અથવા ચાંદીથી બનેલા કાચબાની ખરીદી કરવામાં આવી શકે છે. 

ધાતુનો હાથી 
હિંદુ નવવર્ષથી પહેલા તમે ઘરમાં ધાતુથી બનેલો હાથી પણ ઘરે લઈ આવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે અને ખરાબ શક્તિઓનો નાશ થવા લાગે છે. 

એવામાં એક વખત નવા વર્ષ માટે નકુર ચાંદી કે ધાતુથી બનેલા હાથીની પ્રતિમાની ખરીદી કરો. હાથી ખરીદવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ બની રહે છે. 

મોતી શંખ 
મોતી શંખને ખરીદવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે અને ધનની કમી નથી રહેતી. એવામાં નવા વર્ષ માટે મોતી શંખની ખરીદી કરો. 

તેનાથી પૂજા કર્યા બાદ પૈસા મુકવાની જગ્યા પર અથવા તિજોરીમાં તેને મુકી દો. તેનાથી પ્રસિદ્ધિના નવા દ્વારા ખુલી જશે અને પૈસાની કમી નહીં થાય. 

મોર પંખ 
ભગવાન શ્રીકૃષ્ણના સૌથી પ્રિયમોર પંખ, જે ઘરમાં હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે પોતાનું ઘર ખુશીઓથી ભરવા માંગો છો તો હિંદુ નવવર્ષ પહેલા ઘરમાં મોર પંખ જરૂર લગાવી રાખો. પરંતુ 1થી 3 જ મોરપંખ હોવા જોઈએ. 

લાફિંગ બુદ્ધા 
હિંદુ નવવર્ષ પર તમે એક લાફિંગ બુદ્ધા પણ લઈને આવી શકો છો. તેને હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશાની તરફ રાખો. ઘરમાં આ રાખવાથી ધનની કમી નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ