ક્રાઇમ / ઉત્તરપ્રદેશમાં ફરીથી 'બિકરુ' જેવો કાંડ, પોલીસને બંધક બનાવીને કરી દેવાઇ હત્યા

vikas-dubey-scandal-in-kasganj-attack-on-police-from-liquor-mafia-death-of-soldier-inspector-injured

મંગળવારે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં કાનપુરના બિકુરુ ગામ જેવો જ કિસ્સો સામે આવ્યો છે. ગેરકાયદેસર દારૂ બનાવવાનો સમાચાર મળતાં અહીં પહોંચેલી પોલીસ પર માફિયાઓએ હુમલો કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ