OMG / આ સાઉથના સુપરસ્ટારને મળેલી ફિલ્મની ફીનો આંકડો અવિશ્વસનીય, સલમાન-અક્ષય પણ પાણી ભરે

Vijay Thalapathi received 130 crore rupees as fees for his last two movies states IT officers

સાઉથનો  સુપરસ્ટાર વિજય થલાપતિ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે, તે પણ ખોટા કારણોસર. ફેબ્રુઆરી મહિનામાં વિજય થલાપતિના ઘરે આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઉપર 300 કરોડની કરચોરીનો આરોપ હતો, જેના કારણે આવકવેરા અધિકારીઓએ વિજય થલાપતિના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં અધિકારીઓએ 65 કરોડની જંગી રકમ જપ્ત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ