બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / vijay sethupathi joins shah rukh khan nayanthara for jawaan directed by atlee

બોલીવુડ / શાહરુખ ખાનનું સૉલિડ સાઉથ કનેક્શન, નયનતારા બાદ 'જવાન'માં જોમ પુરશે આ સુપરસ્ટાર

Premal

Last Updated: 07:58 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય છેલ્લી વખત લોકેશ કાનારાજની વિક્રમ વેધામાં દેખાયા હતા. વિક્રમમાં તેમની સાથે કમલ હાસન અને ફહાદ ફાસિલ પણ હતા.

  • શાહરૂખ ખાનનુ સોલિડ સાઉથ કનેક્શન 
  • ફિલ્મ ‘જવાન’માં વધુ એક સુપરસ્ટારની થશે એન્ટ્રી
  • શાહરૂખની સાથે વિજય સેતુપતિ પણ મુખ્ય રોલમાં દેખાશે 

ફિલ્મ જવાનમાં સાઉથના વધુ એક સુપરસ્ટારની થશે એન્ટ્રી

વિજયના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તેઓ ડાયરેક્ટર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ મેરી ક્રિસમસમાં કેટરીના કૈફની સામે જોવા મળશે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અત્યારે ચર્ચામાં છવાયા છે. અભિનેતા એક બાદ એક ત્રણ મોટી ફિલ્મોની જાહેરાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા સાઉથ ડાયરેક્ટર એટલીની ફિલ્મ જવાનનુ પોસ્ટર રીલીઝ થયુ હતુ. આ ફિલ્મમાં શાહરૂખનો લુક જોઇને પ્રશંસકો હેરાન રહી ગયા હતા. તો હવે અહેવાલ આવી રહ્યાં છે કે આ ફિલ્મમાં સાઉથના વધુ એક સુપરસ્ટારની એન્ટ્રી થઇ રહી છે. 

વિજય સેતુપતિની થશે એન્ટ્રી

જવાન ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે વિજય સેતુપતિ પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આની પહેલા કહેવાઈ રહ્યું હતુ કે બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી પણ ફિલ્મમાં કાસ્ટ થવાના છે. વિજયને ફિલ્મમાં રાણાના વિલનના કેરેક્ટરમાં રિપ્લેસ કર્યો છે. વિજયની ટીમે આ વાતની માહિતી આપી છે. 

ટ્વિટર પર આપવામાં આવી માહિતી 

ટ્વિટર પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું, વિજય સેતુપતિ કોઈ સાઉથ ફિલ્મમાં નેગેટીવ રોલ કરી રહ્યાં નથી. તમને સ્પષ્ટતા કરીએ કે વિજય સર માત્ર શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં નેગેટિવ રોલ કરવાના છે. તેલુગુ ફિલ્મ માટે અફવા ફેલાઈ રહી છે, એવુ કશું નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ