ઓફર / વિજય માલ્યોનો નવો દાવ, બચવા માટે બેંકોને આટલા હજાર કરોડ આપવાનો કર્યો વાયદો

Vijay Mallya makes last ditch effort to avoid jail offer settlement package

ભાગેડું લિકરકિંગ વિજય માલ્યાએ પોતાના બચાવા માટે અંતિમ રસ્તા તરીકે એક સેટલમેંટ પેકેજની રજૂઆત કરી છે. માલ્યાએ કહ્યું કે તેઓ બેંકોને 13,960 રૂપિયા આપવા તૈયાર છે. વિજય માલ્યાની પાસે હવે કોઇ રસ્તો બચ્યો નથી અને આ પેકજ જો સરકાર સ્વીકાર કરે છે તો આ માલ્યા માટે બચાવાનો અંતિમ વિકલ્પ બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ