જવાબ / આમિર ખાનને સપોર્ટ કરતા #BoycottLiger થયુ ટ્રેન્ડ, પછી વિજય દેવરકોંડાના પ્રશંસકોએ આપ્યો સણસણતો જવાબ

vijay devarakonda fans start i support liger trend on twitter against boycott liger

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાના વખાણ કરતા સાઉથ અભિનેતા વિજય દેવરકોંડાની લાઈગરને બૉયકોટ કરવામાં આવી તો હવે તેના પર વિજયના પ્રશંસકોએ કડક જવાબ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ