રિલીઝ / કોરોના સંકટને જોતા 'ગુલાબો સિતાબો' બાદ હવે આ ફિલ્મ પણ ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે

Vidya balan shakuntala devi biopic release on amazon prime video soon

લોકડાઉનને કારણે ફિલ્મમેકર્સ હવે OTT પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મો રિલીઝ કરવા માટે તૈયાર થઈ રહ્યાં છે. હાલમાં જ અમિતાભ અને આયુષ્માનની ફિલ્મ ગુલાબો સિતાબો 12 જૂનએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો હવે વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ શંકુતલા દેવીની બાયોપિકનું પ્રીમિયર પણ હવે થિયેટર્સની જગ્યાએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર થવા જઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ