ચૂંટણી / ભાજપના આ સાંસદ અને મતદારો વચ્ચે થઇ ગરમાગરમી, VIDEO થયો વાયરલ

video-viral-of-saurashtra-mp-and-voters

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સાંસદ અને મતદાર વચ્ચે ગરમાગરમી થઈ રહી છે. મતદારે ખેડૂતોના પ્રશ્નો રજૂઆત કરી તો સાંસદ મોહન કુંડારિયાએ મતદારને રાજ્ય સરકાર અને ધારાસભ્યને રજૂઆત કરવા કહી દીધું. જો કે આ વીડિયો વાયરલ થતાં મોહન કુંડારિયાએ વીડિયોને લઈને સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આ વીડિયો 4 વર્ષ જૂનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ